News Continuous Bureau | Mumbai કેન્દ્રિય કૃષિ મંત્રી(Union Minister of Agriculture) નરેન્દ્ર સિંહ તોમરે(Narendra Singh Tomare) પશુઓ માટે વિકસિત કરેલી દેશની પ્રથમ કોવિડ રોધી વેક્સિનThe first anti-covid vaccine) 'Anocovax'ને ગુરુવારે લોન્ચ કરી હતી. આ વેક્સિનને હરિયાણા સ્થિત ICAR-National Research Center on Equines (NRC) દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) એ એક નિવેદનમાં જણાવ્યું… Continue reading પ્રાણીઓ માટે આ રાજ્યમાં લોન્ચ થઈ કોરોનાની પ્રથમ વેક્સિન Anocovax-ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએંટથી સામે આપશે રક્ષણ
