News Continuous Bureau | Mumbai આઝાદી પછીની સૌથી મોટી આર્થિક તંગીનો સામનો કરી રહેલા શ્રીલંકાની(Srilanka) પરિસ્થિતિ બગડતી જાય છે. શ્રીલંકામાં વધતા રાજકીય(Political crisis) અને આર્થિક સંકટ(Financial Crisis) વચ્ચે સરકારે દેશવ્યાપી કર્ફ્યુ(Nationwide Curfew) લાગુ કર્યો છે. દેશવ્યાપી કર્ફ્યુ સોમવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. શ્રીલંકામાં સરકાર તરફી અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો(Violent clashes) જોવા… Continue reading શ્રીલંકામાં ફરી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નવી સરકારે દેશમાં આટલા કલાક માટે લાદ્યો કર્ફ્યુ.. જાણો વિગતે
