News Continuous Bureau | Mumbai નેશનલ ફિલ્મ એવોર્ડ 2022ની (National film award)જાહેરાત કરવામાં આવી છે. અજય દેવગનને ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ(best actor award) મળ્યો હતો. તેની સાથે સાઉથ સ્ટાર સૂર્યા ને ફિલ્મ 'સૂરરાઈ પોત્રુ' (surarai potru)માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ત્રીજી વખત છે જ્યારે અજય દેવગનને નેશનલ ફિલ્મ એવોર્ડ… Continue reading ત્રીજો નેશનલ એવોર્ડ જીતવા પર અજય દેવગને કહી આ વાત-અભિનેતા સૂર્યા ને પણ પાઠવ્યા અભિનંદન
