News Continuous Bureau | Mumbai મુંબઈ મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડના(Mumbai Municipal Fire Brigade) બે જાંબાઝોએ ભારતીય સ્વતંત્રતા દિવસે(Indian Independence Day) જ દેશનું નામ રોશન કર્યું છે. ફાયરબ્રિગેડના બે જવાનોએ આકરા(Fire brigade personnel) હવામાનનો સામનો કરીને યુરોપના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલ્બ્રસ(Mount Elbrus, Europe's highest peak) પર રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો(National Flag Tricolor) અને મુંબઈ ફાયર બ્રિગેડનો ધ્વજ ફરકાવ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડના યોગેશ… Continue reading શાબ્બાશ-યુરોપના સૌથી ઊંચા શિખરને સર કરી મુંબઈ ફાયરબ્રિગેડના બે જવાને દેશનું નામ કર્યું રોશન
