News Continuous Bureau | Mumbai Jagdeep Dhankhar : ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 23 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતની ( Gujarat ) મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University ) , અમદાવાદ ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ( National… Continue reading Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર લેશે ગુજરાતની મુલાકાત, આ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે.
