News Continuous Bureau | Mumbai Bridge Collapse :કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ ચાલુ છે. આ ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વરસાદને કારણે કારવારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 66 પર કાલી નદી પર બનેલો પુલ ધરાશાયી થઈ ગયો છે. આ ઘટના રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં ડ્રાઈવર સાથે એક ટ્રક નદીમાં પડી ગઈ… Continue reading Bridge Collapse : કર્ણાટકમાં આ નદી પર બનેલો પુલ ધરાશાયી, ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ; જુઓ વિડીયો.
