News Continuous Bureau | Mumbai Sachin Tendulkar : ક્રિકેટના(cricket) દંતકથા સમાન અને ભારત રત્નથી(Bharat Ratna) સન્માનિત સચિન રમેશ તેંડુલકરે આજે ભારતના ચૂંટણી પંચ માટે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઇકોન'(National icon) તરીકે એક નવી ઈનિંગની શરૂઆત કરી હતી. લિજેન્ડ સાથે 3 વર્ષના ગાળા માટે આકાશવાણી રંગ ભવન, નવી દિલ્હી(New Delhi) ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર અને… Continue reading Sachin Tendulkar : ક્રિકેટ લિજેન્ડ અને ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકરે મતદાન વધુ થાય એ માટે બેટિંગ કરવા ઇસીઆઈ માટે નેશનલ આઇકોન તરીકે પોતાની ઇનિંગ્સની શરૂઆત કરી
