News Continuous Bureau | Mumbai SAREX 24 Kochi: ભારતીય તટરક્ષક દળની રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ કવાયત અને કાર્યશાળા (સારેક્સ-24)ની 11મી આવૃત્તિ 28-29 નવેમ્બર, 2024નાં રોજ કેરળનાં કોચીમાં નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યૂ બોર્ડનાં નેજા હેઠળ યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ કરશે. ભારતીય તટરક્ષક દળ (આઈસીજી)ના મહાનિદેશક એસ.પરમેશ કે જેઓ નેશનલ મેરીટાઈમ સર્ચ… Continue reading SAREX 24 Kochi: કોચીમાં ભારતીય તટરક્ષક દળની 11મી રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ કવાયત તથા કાર્યશાળાનુ આયોજન, યોજાશે આ વિવિધ કાર્યક્રમો..
