News Continuous Bureau | Mumbai Republic Day 2025: પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ ‘વીર ગાથા 4.0’ની ચોથી આવૃત્તિને રાષ્ટ્રવ્યાપી અદભૂત પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે લગભગ 2.31 લાખ શાળાઓના અંદાજે 1.76 કરોડ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્પર્ધા અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે 100 વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. વિજેતાઓને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છે. જેમાં દરેકમાંથી 25 વિજેતાઓ હોય છેઃ પ્રારંભિક… Continue reading Republic Day 2025: સમગ્ર દેશમાંથી 1.76 કરોડ વિદ્યાર્થીઓએ લીધો ભાગ… અને વીર ગાથા 4.0 ને મળ્યો અદભૂત પ્રતિસાદ
