News Continuous Bureau | Mumbai NUJ INDIA : નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટસ, ઇન્ડિયા સાથે સંલગ્ન મહારાષ્ટ્ર એકમની એક બેઠક તાજેતરમાં મુંબઈ ખાતે યોજાઇ હતી. ખાસ દિલ્હીથી આવેલા એનયુજે-આઈના ઉપાધ્યક્ષ અને નિરીક્ષક શિવેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. એ સાથે ભાવિ કાર્યક્રમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી. નવી કારોબારીમાં મુંબઈ એકમના અધ્યક્ષ… Continue reading NUJ INDIA : એનયુજેઆઈની મહારાષ્ટ્ર એકમની નવી કાર્યકારિણીનું ગઠન.
