News Continuous Bureau | Mumbai અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર થયો છે જેમાં યુરોપે તમામ ટેરિફ (Tariff) શૂન્ય કરવા પર સંમતિ આપી છે. વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નાવારોએ આ કરારને “પ્રેસિડન્ટ ટ્રમ્પની ભવ્ય સિદ્ધિ” ગણાવી છે. આ કરાર હેઠળ યુરોપ હવે અમેરિકાથી $750 બિલિયનનું લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ખરીદશે અને $600 બિલિયનનું રોકાણ અમેરિકાના સ્ટ્રેટેજિક… Continue reading US EU Trade Deal: યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર, જાણો શું થશે તેની ટેરિફ પર અસર
