News Continuous Bureau | Mumbai DIY Organic Kajal: આજકાલ બજારમાં મળતા મોટાભાગના કાજલમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આંખો માટે જોખમી સાબિત થઈ શકે છે. સદીઓથી આપણા ઘરે દાદી-નાની શુદ્ધ કાજલ બનાવતા આવ્યા છે. જો તમે પણ તમારી આંખોને સુરક્ષિત રાખવા માંગો છો, તો સરસવનું તેલ અથવા બદામના તેલની મદદથી માત્ર ૧૫ મિનિટમાં ઘરે જ ઓર્ગેનિક કાજલ તૈયાર… Continue reading DIY Organic Kajal: કેમિકલવાળા કાજલને કહો બાય-બાય! ઘરે જ બનાવો 100% ઓર્ગેનિક કાજલ, જે તમારી આંખોને આપશે ઠંડક અને સુરક્ષા
