News Continuous Bureau | Mumbai Raw Milk for Face પ્રાચીન કાળથી જ દૂધનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદરતા નિખારવા માટે પણ કરવામાં આવે છે. દાદી-નાનીના જમાનાથી ત્વચા માટે વરદાન મનાતું કાચું દૂધ જો તમે તમારા ડેઈલી સ્કિન કેર રૂટીનમાં સામેલ કરો છો, તો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે. કાચા દૂધમાં રહેલા પોષક તત્વો ત્વચાને અંદરથી… Continue reading Raw Milk for Face: શું તમે ચહેરા પર કાચું દૂધ લગાવો છો? જાણો નિખાર મેળવવાની સાચી રીત અને તેનાથી થતા જબરદસ્ત ફાયદા
