News Continuous Bureau | Mumbai Monsoon Hair Care Routine: મોનસૂન (Monsoon) એ તાજગી અને ઠંડક લાવે છે, પણ વાળ માટે આ મોસમ સૌથી વધુ પડકારજનક હોય છે. વધતો ભેજ (Humidity) અને વરસાદી પાણીના કારણે વાળ ચીકણા, નબળા અને બેજાન બની જાય છે. એક ડોક્ટર જણાવે છે કે આ મોસમમાં વાળની ખાસ સંભાળ જરૂરી છે, જેથી વાળ તંદુરસ્ત અને મજબૂત… Continue reading Monsoon Hair Care Routine: આ રુટિન અપનાવશો તો વરસાદમાં પણ નહીં ખરે વાળ
