News Continuous Bureau | Mumbai Ankita Lokhande: બિગ બોસ 17 સમાપ્ત થઇ ગયો છે. આ શો નો વિજેતા મુનાવર ફારુકી બન્યો હતો. આ શો માં અંકિતા લોખંડે એ તેના પતિ વિકી જૈન સાથે એન્ટ્રી કરી હતી.આ શો માં વિકી જૈન ટોપ 6 સુધી પહોંચ્યો હતો બાદ માં તે ઘરમાંથી બહાર આવી ગયો હતો જયારે કે અંકિતા ટોપ 4 માં… Continue reading Ankita Lokhande: અંકિતા એ ફરી તેના સાસુ ને બોલવાનો આપ્યો મોકો! પાર્ટી માં પતિ ની સામે આ વ્યક્તિ સાથે કોઝી થઇ અભિનેત્રી, જુઓ વિડીયો
