News Continuous Bureau | Mumbai Pakistan: પાકિસ્તાન (Pakistan) માં લઘુમતીઓ પર અત્યાચાર કોઈ નવી વાત નથી. પાકિસ્તાનમાં પણ ઈશનિંદાના કિસ્સાઓ આવતા રહે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ (Faizabad) માં બુધવારે પાંચ ચર્ચમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે સરકારે કાર્યવાહી કરી હતી અને હિંસામાં સામેલ 100 લોકોની ધરપકડ કરી હતી. કુરાનનું અપમાન કરવાના આરોપમાં લોકો હિંસક બન્યા અને તેમણે… Continue reading Pakistan: પાકિસ્તાનના ફૈસલાબાદમાં ધર્મનિંદા પર લોકોમાં રોષ, અનેક ચર્ચમાં તોડફોડ બાદ આગચંપી.. અનેકોની ધરપકડ….કેબિનેટ મંત્રીએ કહ્યું- આ એક સુવિચારિત કાવતરું…. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..
