અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ભારતીય મૂળની નીરા ટંડનને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. અગાઉ તેમને પ્રબંધન અને બજેટ કાર્યાલયનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું, પરંતુ ગોરા અંગ્રેજોએ આનો સખત વિરોધ કરતાં તેમને તે પદ પરથી ખસેડવામાં આવ્યાં હતાં. નીરા ટંડન પાસે હવે એટલું મહત્વપૂર્ણ પદ છે કે… Continue reading અમેરિકામાં બાયડનની સરકારમાં ભારતીય મૂળનાં નીરા ટંડનને મળી આ મહત્વપૂર્ણ જવાબદારી
