News Continuous Bureau | Mumbai Neha kakkar birthday special: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ સિંગર નેહા કક્કર આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. નેહાએ બોલિવૂડ ને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. આટલું જ નહીં નેહા એ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે નેહા નું બાળપણ ખુબ જ સંઘર્ષ માં વીત્યું હતું તો ચાલો… Continue reading Neha kakkar birthday special: ચાર વર્ષ ની ઉંમર માં શરૂ કર્યું ગાવાનું, જાણો કેવી રીતે કરી નેહાએ માતા રાની ના જાગરણ થી બોલિવૂડ સુધીની સફર
