News Continuous Bureau | Mumbai ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ખતરનાક અને વિનાશક તબક્કામાં પ્રવેશ્યું છે. ઈરાને દક્ષિણ ઈઝરાયેલના એક વિશાળ કેમિકલ પ્લાન્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે અને હવામાં ઝેરી રસાયણો ફેલાવાનો ભય ઉભો થયો છે.દક્ષિણ ઈઝરાયેલના બીયર શેવા શહેરથી ૧૩ કિમી દૂર આવેલા… Continue reading Israel Chemical Plant Attack Iran: ઈરાનનો ઘાતક પ્રહાર: ઈઝરાયેલમાં ઝેરી ગેસની સુનામી! કેમિકલ પ્લાન્ટ સળગતા હજારો પરિવારો ઘરોમાં કેદ, જાણો લેટેસ્ટ સ્થિતિ..
