News Continuous Bureau | Mumbai Dining With The Kapoors: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે કપૂર પરિવાર એક ખાસ OTT શો ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ નેટફ્લિક્સપર રજૂ કરી રહ્યો છે. આ ડોક્યુ-સિરીઝમાં રણબીર કપૂર, કરીના કપૂર , કરિશ્મા કપૂર, નીતૂ કપૂર અને અન્ય પરિવારજનો જોવા મળશે. પરંતુ આ શોમાં અલિયા ભટ્ટ હાજર નથી, જે રણબીર કપૂરની… Continue reading Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!
