• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - netizens
Tag:

netizens

world largest Roti Man makes 'world's largest' 12-feet roti, causing a buzz among netizens.
અજબ ગજબ

world largest Roti : આ ભાઈએ એટલી મોટી રોટલી બનાવી કે, જોઈને તમે પૂછશો.. આને ખાવાની છે કે ઓઢવાની… જુઓ વિડીયો  

by kalpana Verat January 11, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

world largest Roti : સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે. ક્યારેક રસોઈ બનાવવાની અનોખી રીતો તો ક્યારેક અનોખી ટિપ્સ અને યુક્તિઓ. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર રોટલી બનાવવાની એક પદ્ધતિ વાયરલ થઈ રહી છે. તાજેતરમાં  ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ 12 ફૂટ લાંબી રોટલી બનાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને  કહી શકાય કે આ રોટલી નહીં પણ ધાબળો છે.  

world largest Roti : ચાદરના કદની રોટલી બનાવી

એક પાકિસ્તાની પ્રભાવકે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આ વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ ચૂલા પર ચાદરના કદની રોટલી બનાવી રહ્યો છે. આ વીડિયોએ ધૂમ મચાવી દીધી છે. આ વીડિયો શેર કરનાર વ્યક્તિ પાકિસ્તાની ફૂડ બ્લોગર સોહેબ ઉલ્લાહ યુસુફઝાઈ છે. રોટલીનો વીડિયો શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે- “દુનિયાની સૌથી મોટી રોટલી, 12 ફૂટ લાંબી.” 

world largest Roti : જુઓ વિડીયો 

View this post on Instagram

A post shared by YoUzEECreator (@youcreatorzee)

વીડિયોની શરૂઆતમાં, એક માણસ કુશળતાપૂર્વક કણકની ચાદરના આકારમાં રોટલી બનાવી રહ્યો છે.” રોટલી રાંધતાની સાથે જ તેને રોટલીના ઢગલા પર ફેંકી દેવામાં આવે છે. તેવી જ રીતે, વધુ રોટલી બનાવવામાં આવી રહી છે.

world largest Roti : રોટલી બનાવવાની રીત પસંદ આવી 

રોટલી બનાવવાની આ પદ્ધતિ ઘણા દર્શકોને આકર્ષિત કરી રહી છે, જેમાં નિયમિત તવાને બદલે નળાકાર તવા પર ચાદરના કદની રોટલી બનાવવામાં આવી રહી છે. આ વીડિયો પર અનેક પ્રકારની ટિપ્પણીઓ પણ મળી રહી છે. કેટલાક લોકોને રોટલી બનાવવાની આ પદ્ધતિ ગમી રહી છે તો કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો તેને નકલી કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હેલો વેઈટર, કૃપા કરીને એક રોટલી અને 10 પ્લેટ કરી આપો. જ્યારે બીજા યુઝરે કહ્યું, એક વિશાળ રોટલી, 10 ફૂટ પહોળી, 10 ફૂટ લાંબી, અંદરનો અદ્ભુત નજારો. મહેમાનો માટે મિજબાની, લગ્નની નવી પરંપરા. 

આ સમાચાર પણ વાંચો: Funny Viral Video:ભારે કરી… વીજ કનેકશન કાપવા ગયો અધિકારી તો મહિલા પણ તેની સાથે લાકડી લઈને પોલ પર ચઢી ગઈ; પછી શું થયું જુઓ આ વીડિયોમાં..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kiara advani share her dance rehearsal video netizens trolled her on social media
મનોરંજન

Kiara advani: પોતાનો ડાન્સ વિડીયો કિયારા અડવાણી ને શેર કરવો પડ્યો ભારે, આ કારણે લોકો કરી રહ્યા છે અભિનેત્રી ને ટ્રોલ

by Zalak Parikh December 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kiara advani: કિયારા અડવાણી તેની ફિલ્મ ગેમ ચેન્જર ને લઈને ચર્ચામા છે. આ ફિલ્મ વર્ષ 2025 માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નું ગીત ધૂપ રિલીઝ થયું હતું. આ ગીતમાં કિયારા અડવાણી અને એક્ટર રામ ચરણ જોવા મળ્યા હતા.હવે કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ગીતના ડાન્સ રિહર્સલનો એક વીડિયો શેર કર્યો છે. જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

  આ સમાચાર પણ વાંચો : Allu arjun: વધુ એક કાનૂની મુશ્કેલી માં મુકાયો અલ્લુ અર્જુન, અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,પુષ્પા 2 સાથે જોડાયેલો છે મામલો

કિયારા અડવાણી ને શેર કર્યો વિડીયો 

કિયારા એ તેની ફિલ્મ ગેમ ચેન્જર ના ગીત ધૂપ ના ડાન્સ રિહર્સલ નો વિડીયો શેર કર્યો છે અને તેમાં તેને  કોરિયોગ્રાફર જાની માસ્ટરનો ઉલ્લેખ કર્યો હતો જેને લઈને તેને લખ્યું કે “મને યાદ છે જ્યારે મેં જાની માસ્ટરના કોરિયોગ્રાફરને જોયો હતો અને વિચારતી હતી કે તે કેવું હશે, પરંતુ આ અમારા કામની સુંદરતા છે, હંમેશા કંઈક નવું શીખવું.” માસ્ટર જાનીનો ઉલ્લેખ જોઈને લોકોએ કોમેન્ટમાં પૂછ્યું કે જે વ્યક્તિ પર POCSO એક્ટ હેઠળ કેસ નોંધાયો છે તેનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. માસ્ટર જાની ના નામ પર યુઝર્સે કિયારાને કોમેન્ટમાં ટ્રોલ કરી હતી.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારાએ 24 ડિસેમ્બરે આ પોસ્ટ કરી હતી. જોકે, ટ્રોલ થયા બાદ કિયારાએ પોતાની પોસ્ટ પરથી જાની માસ્ટરનું નામ હટાવી દીધું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Adah Sharma did this work before narrating Shiv Tandav stotram netizens are praising the actress
મનોરંજન

Adah Sharma: આને કહેવાય સંસ્કાર, અદા શર્મા એ શિવ તાંડવ સ્ત્રોત સંભળાવતા પહેલા કર્યું આ કામ, લોકો કરી રહ્યા છે અભિનેત્રી ના વખાણ

by Zalak Parikh August 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Adah Sharma: અદા શર્મા તેની ફિલ્મ ધ કેરલા સ્ટોરી બાદ ચર્ચામાં આવી હતી.અદા શર્મા માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તે તેની ગાયિકી માટે પણ જાણીતી છે. અદા શિવભક્ત છે. તેને શિવ તાંડવ સ્તોત્ર કંઠસ્થ છે. જ્યાર થી અદા એ તેના સોશિયલ મીડિયા પર તેના સોશિયલ મીડિયા પર તેનો શિવ તાંડવ સ્તોત્ર નો વિડીયો શેર કર્યો છે ત્યારથી અદા કોઈ પણ ઇવેન્ટ માં જાય ત્યાં તેને શિવ તાંડવ માટે વિનંતી કરવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર અદા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈ ને લોકો અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Shreyas Talpade: પોતાના નિધન ના ખોટા સમાચાર ફેલાવવા વાળા પર ફૂટ્યો શ્રેયસ તલપડે નો ગુસ્સો, પોસ્ટ શેર કરી કહી આવી વાત

અદા શર્મા એ ગાયું શિવ તાંડવ સ્તોત્ર

અદા શર્માએ તાજેતરમાં જ PETAના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ દરમિયાન ત્યાં હાજર લોકો એ અદા ને શિવ તાંડવ સંભળાવવા માટે વિનંતી કરી હતી સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, અદા હાથમાં માઈક લઈને પહેલા તેના બંને પગમાંથી સેન્ડલ ઉતારી રહી છે આ પછી, તે આંખો બંધ કરીને અને ભક્તિથી શિવ તાંડવ સ્તોત્ર નો પાઠ કરતી જોવા મળી રહી છે. 

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અદાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ તેના સંસ્કાર ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and radhika sangeet ceremony netizens say choras dance is ghatiya
મનોરંજન

Anant and radhika sangeet ceremony: કોરિયોગ્રાફર પર કરોડો ખર્ચ કરવા છતાં પણ અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં જોવા મળ્યો આવો ઘટિયા કોરસ ડાન્સ

by Zalak Parikh July 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ના લગ્ન 12 જુલાઈ એ થવાના છે. આ અગાઉ 5 જુલાઈ ના રોજ બંને ની સંગીત સેરેમની થઇ હતી જેના ઘણા વિડીયો સામે આવ્યા છે  તેમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.આ વિડીયો માં અનન્યા પાંડે, સારા અલી ખાન ઓરી, સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ છે.નેટિઝન્સ કોરિયોગ્રાફર ના આ ડાન્સ ને ઘટિયા કહી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Urfi javed: નશામાં ધૂત ઉર્ફી જાવેદ ને આ રીતે સંભાળતી જોવા મળી તેની બહેન, અભિનેત્રી ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

અનંત અને રાધિકા ના સંગીત સેરેમની નો ઘટિયા ડાન્સ 

અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અનન્યા પાંડે, સારા અલી ખાન, ઓરી, વીર પહાડીયા મેરે યાર કી શાદી હૈ ના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે આ સેલેબ્સ નો ડાન્સ જોઈ નેટિઝન્સ તેને ઘટિયા કહી રહ્યા છે એક યુઝરે આ વિડીયો પર કમેન્ટ કરી લખ્યું, ‘અંબાણી ઓએ કરોડો ચૂકવીને ડાન્સ કોરિયોગ્રાફર ને રાખ્યા અને આ છે તેનું અંતિમ પરિણામ’ આ સિવાય ઘણા યુઝર્સ એ આ ડાન્સ ને ઘટિયા કહ્યો છે.

Ambanis hired Dance choreographers by paying Crores & This is the end result 🤣

Vendors looting Ambani, Ambani looting people… Maze hi maze 😝#BSNL_की_घर_वापसी #MumbaiRains

pic.twitter.com/mkbtoRgPCH

— Veena Jain (@DrJain21) July 8, 2024

તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર જસ્ટિન બીબરે પણ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત, સલમાન ખાન,,રણવીર સિંહ,જાહ્નવી કપૂર જેવા ઘણા સ્ટાર્સ એ પરફોર્મ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ankita lokhande had to go to the temple with her mother in law netizens trolled actress badly
મનોરંજન

Ankita lokhande video: સાસુ સાથે નો વિડીયો શેર કરવો અંકિતા લોખંડે ને પડ્યો ભારે, આ કારણે ટ્રોલ થઇ અભિનેત્રી

by Zalak Parikh June 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ankita lokhande video: અંકિતા લોખંડે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. અંકિતા ને ઝી ટીવી ની સિરિયલ પવિત્ર રિશ્તા થી ઓળખ મળી હતી. તાજેતર માં જ અંકિતા તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળી હતી.અંકિતા લોખંડે ને બિગ બોસ ના ઘર માં તેના પતિ સાથેની લડાઈ અને તેની સાસુ સાથેના વર્તનને લઈને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, અંકિતા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે., કારણ કે તે અને તેની સાસુ એક સાથે મંદિર માં પૂજા કરવા પહોંચ્યા હતા. જેનો વિડીયો અંકિતા એ પોતે શેર કર્યો છે હવે આ જોતા એવું લાગી રહ્યું છે કે આ વિડીયો શેર કરીને અંકિતા એ ભૂલ કરી છે

આ સમાચાર   પણ વાંચો:  Stree 2 release date: ડરવા માટે થઇ જાઓ તૈયાર! આવી રહી છે સ્ત્રી 2, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત

અંકિતા એ તેની સાસુ સાથે કરી મંદિર માં પૂજા 

અંકિતા લોખંડે એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અંકિતા અને તેની સાસુ રંજના જૈન બંને મંદિરની સીડી ચડી રહ્યા છે અને સાથે જ તેઓ આરતી, પૂજા અને મંત્રોચ્ચાર કરતા પણ જોવા મળી રહ્યા છે. આ વિડીયો શેર કરતા અંકિતાએ તેને બહુ મોટું કેપશન આપ્યું છે.જેમાં તે તેની સાસુ સાથે ના બોન્ડ વિશે વાત કરતી અને તેની સાસુ ના વખાણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 17 ના ફેમિલી વીકમાં, અંકિતા અને તેની સાસુ વચ્ચે ‘તુ-તુ મેં-મૈં’ થઇ હતી, જેના કારણે તે ટ્રોલ થઈ હતી.

View this post on Instagram

A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita)

અંકિતા ના આ વિડીયો પર નેટિઝન્સ અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યાછે. આ સાથે જ એક યુઝરે લખ્યું, ‘દર્શન અને જપ કરતી વખતે રીલ શા માટે બનાવવી પડે છે?’ તો બીજા એકે લખ્યું, ‘દેખાડો’ અભિનેત્રી સોશિયલ મીડિયા પર સારા દેખાવવા માટે આવું કરી રહી છે.’ આવી રીતે અભિનેત્રી વિશે લોકો એ ઘણી ટિપ્પણી કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan hugs akshay kumar at pm modi oath ceremony
મનોરંજન

PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી ની શપથ વિધિ માં શાહરુખ ખાન અને અક્ષય કુમારે કર્યું એવું કામ કે થઇ રહી છે તેની ચર્ચા, તસવીર થઇ વાયરલ

by Zalak Parikh June 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે.તેમને ગઈકાલે ત્રીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધી. આ વિધિ માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકોએ હાજરી આપી હતી. વિક્રાંત મેસી, રવિના ટંડન, રજનીકાંત, અનિલ કપૂર, કૈલાશ ખેર સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા સેલેબ્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.દરમિયાન નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આવેલા શાહરૂખ ખાન અને અક્ષય કુમાર ગળે મળતા જોવા મળ્યા હતા. બંને સ્ટાર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut slap controversy: કંગના રનૌત ને થપ્પડ મારનાર CISF મહિલા ને બોલિવૂડ નો આ ગાયક અને સંગીતકાર આપશે નોકરી! જાણો કારણ

પીએમ મોદી ની શપથ વિધિ માં શાહરુખ ખાન અને અક્ષય કુમાર 

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ ની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે આ તસવીરમાં અક્ષય કુમાર અને શાહરૂખ ખાન એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.આ તસવીર સામે આવ્યા બાદ નેટિઝન્સ કોમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું, ‘આ વર્ષનું બેસ્ટ હગ’. બીજા એ લખ્યું, ‘બોલીવુડના ખિલાડી અને કિંગ એક સાથે.’ 

Delhi | Actors Shah Rukh Khan and Akshay Kumar greet each other as they arrive to attend the oath ceremony of PM-designate Narendra Modi at Rashtrapati Bhavan pic.twitter.com/A6jhJBsI9K

— ANI (@ANI) June 9, 2024

તમને જણાવી દઈએ કે શાહરૂખ અને અક્ષય સિવાય અંબાણી પરિવાર,કંગના રનૌત, અનુપમ ખેર એ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shahrukh khan wishing santosh sivan for winning cannes award video goes viral
મનોરંજન

Shahrukh khan: શાહરુખ ખાને સંતોષ સીવન ને પાઠવી શુભેચ્છા, વાયરલ વિડીયો માં લોકો ને જોવા મળી કિંગ ખાન સાથે જોડાયેલી મજેદાર વસ્તુ

by Zalak Parikh May 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન  માટે વર્ષ 2023 લકી સાબિત થયું  હતું.આ વર્ષે શાહરુખ ખાન ની બેક ટુ બેક ત્રણ ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ શાહરુખ ખાન આઇપીએલ માં વ્યસ્ત થઇ ગયો હતો. હવે શાહરુખ ખાન તેની આવનારી ફિલ્મ કિંગ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સંતોષ સીવન ને કાન્સ માં એવોર્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી રહ્યો છે આ દરમિયાન લોકો ને વિડીયો માં એક એવી વસ્તુ જોવા મળી કે લોકો ખુશ થઇ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Guru randhawa: શું ખરેખર શેહનાઝ ગિલ ને ડેટ કરી રહ્યો છે ગુરુ રંધાવા? ગાયકે તેના ડેટિંગ સમાચાર પર આપી આવી પ્રતિક્રિયા

શાહરુખ ખાન નો વિડીયો 

શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન ગ્રે ટી-શર્ટ અને બ્લુ ડેનિમ માં એક ખુરશી પર બેઠેલો જોવા મળી રહ્યો છે. આ વિડીયો માં શાહરુખ સંતોષ સીવન ને કાન્સ માં એવોર્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી રહ્યો છે. શાહરુખ ખાન ના બાજુ ના ટેબલ પર ઘણી વસ્તુઓ રાખવામાં આવી છે જેમાંથી એક બુકલેટ પણ જોવા મળી રહી છે. આ બુકલેટ પર મોટા અક્ષરો માં કિંગ લખેલું છે. શાહરૂખ ખાનના ચાહકો આ બુકલેટને તેની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ ગણાવી રહ્યા છે. 

DD news live pic.twitter.com/f7PJDuYHVQ

— VC (@VC_OOOOOO7) May 28, 2024

શાહરુખ ખાને હજુ સુધી ઓફિશિયલી તેના કોઈ નવા પ્રોજેક્ટ અંગે જાહેરાત કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cannes film festival 2024, aishwarya rai, netizens, comment,
મનોરંજન

Cannes film festival 2024: હાથ માં પ્લાસ્ટર સાથે કાન્સ ના રેડ કાર્પેટ પર પહોંચી ઐશ્વર્યા રાય બચ્ચન, અભિનેત્રી ના લુક પર લોકો એ આપી આવી પ્રતિક્રિયા

by Zalak Parikh May 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Cannes film festival 2024: ઐશ્વર્યા રાય દર વર્ષે કાન્સ ના રેડ કાર્પેટ પર પોતાની સુંદરતા નો જાદુ ચલાવે છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. હવે લોકો ઐશ્વર્યા ના લુક ની રાહ જોઈ રહ્યા હતા, તેવામાં કાન્સ માંથી ઐશ્વર્યા નો પ્રથમ લુક સામે આવ્યો છે જેને લોકો જોતા જ રહી ગયા.ઐશ્વર્યાનો લુક જોઈને ઘણા  ફેન્સ ખૂબ જ ખુશ છે તો ઘણા ને તેનો લુક પસંદ નથી આવ્યો. 

આ સમાચાર પણ વાંચો:  Isha ambani: શું તમને ખબર છે લાખો રૂપિયા ની બેગ,હજારો રૂપિયા ના જૂતા પહેરે છે ઈશા અંબાણી, તેના સસરાએ તેને ગિફ્ટ માં આપ્યો છે અધધ આટલા કરોડ નો વિલા

ઐશ્વર્યા રાય નો લુક 

ઐશ્વર્યા એ કાન્સ ના રેડ કાર્પેટ પર બ્લેક અને ગોલ્ડન ગાઉનમાં હાથ માં પ્લાસ્ટર સાથે વોક કર્યું હતું.આ ઑફ શોલ્ડર ડ્રેસમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઐશ્વર્યાના ગાઉનની પાછળ એક મોટી ટ્રેલ હતી જેના પર સોનેરી રંગના ફૂલો હતા. આ ગાઉન સાથે ઐશ્વર્યાએ ન્યૂડ મેક-અપ કર્યો હતો અને તેના વાળ હાફ પોની માં ખુલ્લા હતા.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ઐશ્વર્યાનો ફર્સ્ટ લૂક રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.ઘણા ઐશ્વર્યા ના લુક ના વખાણ કરી રહ્યા છે તો ઘણા ને ઐશ્વર્યા નો લુક પસંદ નથી આવ્યો.

Who is your favourite
Mine -Aishwarya rai (queen 👑 ❤️)
Like #AishwaryaRaiBachchan
#AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/an1aiYu4sp

— its Ankita Ydv fb💯 (@Yaduvanshi_0501) May 17, 2024

સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, “દરેક નવી તસવીર સાથે પોશાક અને એસેસરીઝ ખરાબ થઈ જાય છે. આ દિવસોમાં તેણીને કોણ સ્ટાઈલ કરે છે?” બીજા એકે લખ્યું, “વાળને પ્રેમ કરો. તેણી ખૂબસૂરત લાગે છે. જોકે આઉટફિટ ખરેખર ખરાબ છે. ઘણું બધું થઈ રહ્યું છે અને કેટલાક કારણોસર આગળના ભાગમાં સોનેરી વર્ક સસ્તામાં બનેલું દેખાઈ રહ્યું છે. કદાચ તેઓએ પસંદ કરેલા ફેબ્રિકને કારણે. આગામી ઇવેન્ટ માટે વધુ સારા પોશાકની આશા છે.” તો ઘણા તેની સુંદરતા ના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
urfi javed magical dress wins hearts of netizens
મનોરંજન

Urfi javed: ઉર્ફી જાવેદના મેજીકલ ડ્રેસ એ કર્યો એવો જાદુ કે ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો

by Zalak Parikh May 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ એક એવી અભિનેત્રી છે જે દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ઉર્ફી હંમેશા તેના અતરંગી આઉટફિટ ને કારણે ચર્ચામાં રહે છે. અને જેને કારણે તેને ટ્રોલ પણ થવું પડે છે. પરંતુ આ વખતે ઉર્ફી જાવેદે એવો આઉટફિટ પહેરી ને આવી હતી કે લોકો તેના વખાણ કરી રહ્યા છે.  બોલ્ડ સ્ટાઇલ અને શોર્ટ કપડામાં જોવા મળતી ઉર્ફી આ વખતે ફુલ કપડામાં જોવા મળી હતી. પરંતુ આ વખતે ઉર્ફીએ પોતાના કપડાથી જાદુ પણ બતાવ્યો.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Shivangi joshi and Kushal tandon: શું શિવાંગી જોશી અને કુશાલ ટંડન ખરેખર કરી રહ્યા છે એકબીજાને ડેટ? જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે.

ઉર્ફી જાવેદ નો મેજીકલ ડ્રેસ 

ઉર્ફી હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં  જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી બ્લેક લોંગ ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી જોવા મળી રહી છે જેના પર લીલા રંગના પાંદડા અને ફૂલો હતા. પાપારાઝીને કહી રહી છે કે જાદુ જોવું છે.. ત્યારબાદ અભિનેત્રી તાળીઓ પાડે છે અને તેના ડ્રેસમાંથી પતંગિયા અને ફૂલો ઉડતા જોવા મળે છે, જેને જોઈને પાપારાઝી અને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફી જાવેદ ના આ ડ્રેસ ના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Trending Video Man Trobble Mountain Stone With One Pebble, Netizens Amazed After Seeing Viral Video
અજબ ગજબ

Trending Video: ગજબ કે’વાય… માત્ર એક કાંકરા વડે યુવકે મોટો પથ્થર તોડી પાડ્યો આ નજારો જોયા પછી તમને નહીં થાય વિશ્વાસ…

by kalpana Verat March 26, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Trending Video: આજના સમયમાં ઈન્ટરનેટ લોકો માટે મનોરંજનનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે. અહીં તમારી એક આંગળી પર ઘણા બધા વિડીયો ઉપર અને નીચે જતા રહે છે. ઘણી વખત આપણે તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ, જ્યારે ઘણી વખત આવા વીડિયો જોવા મળે છે. જેને જોયા પછી કોઈની આંખો પર વિશ્વાસ ન આવે. આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. જ્યાં એક વ્યક્તિએ આવું પરાક્રમ કર્યું. તમને પણ આ જોઈને ચોક્કસ નવાઈ લાગશે.

  જુઓ વિડિયો 

pic.twitter.com/XGPY8zBKNS

— Fck Around N Find Out (@FAFO_TV) March 19, 2024

એક વ્યક્તિએ નાનકડા પથ્થર વડે કર્યું કારનામું 

ઘણી વાર તમે જોયું હશે કે એક નાનકડા પથ્થરમાં ઘણી શક્તિ હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ફક્ત એક કાંકરી ફેંકે અને મોટા પહાડને તોડી પાડે તો? આ સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ ખરેખર એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. અહીં એક વ્યક્તિએ નાનકડા પથ્થર વડે એવું કારનામું કર્યું, જે મોટી મશીનો પણ નથી કરી શકી. વ્યક્તિનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આને જોયા બાદ લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 રમૂજી પ્રતિક્રિયાઓ આપી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિની સામે એક મોટો પથ્થર પડેલો છે. કોઈ વ્યક્તિ તેના પર કાંકરો ફેંકે કે તરત જ તે વિશાળ પથ્થર આંખના પલકારામાં નીચે પડી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. ઘણા યુઝર્સ આ પર રમૂજી પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો જોયા પછી લોકો વિશ્વાસ નહીં કરી શકે. ઘણા યુઝર્સે આ પાછળ પોતાનો તર્ક પણ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  પાકિસ્તાનમાં સતત બીજા દિવસે આતંકવાદી હુમલો, ખૈબર પખ્તુનખ્વામાં ચીની નાગરિકોને બનાવ્યા નિશાન; આટલા એન્જિનિયરોના મોત.

 વિશ્વાસ કરવો મુશ્કેલ 

વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વિશ્વાસ કરવો મુશ્કેલ છે.’ તે જ સમયે અન્ય યુઝરે લખ્યું, ‘કદાચ પાયો નબળો હશે.’ તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘અનુભવ ઉપયોગી રહ્યો હશે.’ આ સિવાય ઘણા યુઝર્સે ફની રિએક્શન્સ આપ્યા છે અને વિશાળકાય પથ્થર પડવા પાછળ પોતાનો તર્ક આપ્યો છે.

March 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક