News Continuous Bureau | Mumbai ટાટા ડિજિટલે ગુરુવારે સુપર-એપ ટાટા ન્યુ (Tata Neu) લોન્ચ કરી છે. ટાટા ગ્રૂપની આ સુપર-એપ ગ્રાહકને કેન્દ્રમાં રાખીને, ભવિષ્ય માટે સજ્જ, સંકલિત અનુભવ સાથે પ્રોડક્ટ કોમર્સ, સર્વિસ કોમર્સ અને નાણાકીય સેવાઓનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે. ફેશનથી ફાઇનાન્સ, ગેજેટ્સથી ગ્રોસરી, હોટેલ્સથી હેલ્થ અને ટેકથી ટ્રાવેલ સુધી ટાટા ન્યુ સંયુક્તપણે ટાટા ગ્રૂપની વિવિધ ઉપભોક્તા… Continue reading TATA એ લોન્ચ કરી પોતાની આ સુપર એપ, એક પ્લેટફોર્મ પર થઈ જશે યૂઝર્સના બધા કામ; જાણો તેની વિશેષતા
