News Continuous Bureau | Mumbai રાજધાની દિલ્હીમાં(Delhi) આજે પણ MCD દ્વારા દબાણને હટાવવાની ઝુંબેશ શરૂ છે. આજે અહીંના મંગોલપુરીમાં(mangolpuri) અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં(New friends colony) દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ MCD ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ગુરુદ્વારા રોડની(Gurudwara road) આસપાસ અને બૌદ્ધ મંદિરની(Buddhist temple) નજીક ગેરકાયદેસર અતિક્રમણ(Illegal encroachment) દૂર કરવાનું કામ કરી રહ્યું છે. આ સિવાય MCD… Continue reading શાહીન બાગ બાદ દિલ્હીમાં આ 2 સ્થળોએ ‘દબાણ હટાવો’ ઝુંબેશ, લોકો જાતે જ પોતાના સામાન હટાવવા લાગ્યા; જુઓ વિડીયો, જાણો વિગતે..
