News Continuous Bureau | Mumbai New Zealand Earthquake: ન્યુઝીલેન્ડના રિવર્ટન તટ પર આજે સવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 33 કિમી નીચે હતું. જોકે રાહતની વાત છે કે શક્તિશાળી ધરતીકંપ છતાં હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. અહીં મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપ સાંખી શકે તેવી ઈમારતોનું નિર્માણ કરાયું છે.… Continue reading New Zealand Earthquake: ન્યુઝીલેન્ડમાં વહેલી સવાર ના આવ્યો ભયંકર ભૂકંપ, 7ની તીવ્રતાથી ધરા ધણ ધણી ઉઠી
