News Continuous Bureau | Mumbai ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. ન્યુઝીલેન્ડના સરકારી પ્રસારણકર્તા કંપનીએ આ માહિતી આપી છે. જેસિન્ડા આર્ડર્ન આજે સવારે વડા પ્રધાન તરીકે છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા, ત્યાંથી સીધા સરકારી ગૃહ તરફ પ્રયાણ કર્યું, જ્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું. કાર્મેલ સેપુલોનીએ નાયબ વડા પ્રધાન… Continue reading ક્રિસ હિપકિન્સ બન્યા ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન, જેસિન્ડા આર્ડર્નની થઈ વિદાય
