News Continuous Bureau | Mumbai Surat Economic Region: ‘સુરત ઈકોનોમિક રિજીયન’ને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટેના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન લોન્ચ અંતર્ગત સુરત ખાતે ‘શિક્ષણ અને રોજગાર’…
news continuous
-
-
વાનગી
Sweet Corn Pakode Recipe : સાંજના નાસ્તામાં બનાવો ક્રિસ્પી અને મસાલેદાર મકાઈના ભજીયા; ચાનો સ્વાદ કરી દેશે બમણો; નોંધી લો રેસિપી..
News Continuous Bureau | Mumbai Sweet Corn Pakode Recipe :વરસાદના મોસમમાં પકોડાનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. આ સિઝનમાં મકાઈ ખાવાની મજા કંઈક અલગ છે.…
-
દેશ
Swachhata Hi Seva 2024: શ્રમ અને રોજગાર મંત્રાલયે ‘સ્વચ્છતા હી સેવા 2024’માં લીધો ભાગ, અભિયાન દરમિયાન આ સ્પર્ધાઓનું પણ કરવામાં આવશે આયોજન.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Swachhata Hi Seva 2024: શ્રમ અને રોજગાર મંત્રાલય પોતાના ગૌણ/સંલગ્ન/સ્વાયત્ત સંસ્થાઓ સાથે ‘સ્વચ્છતા હી સેવા (SHS), 2024 અભિયાન’માં સક્રિયપણે ભાગ લઈ…
-
સુરત
Surat Economic Region : સુરતમાં ગ્લોબલ ગેટવે ઓફ ટ્રેડ અને સર્વિસિસનો યોજાયો સેમિનાર, દેશના જીડીપીમાં ગુજરાતનો છે આટલા ટકા હિસ્સો.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Surat Economic Region : વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં…
-
દેશ
Karnataka Judge Row: હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને ગણાવ્યું ‘મિની પાકિસ્તાન’, ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન; માંગ્યો જવાબ..
News Continuous Bureau | Mumbai Karnataka Judge Row: સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. એક કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના…
-
અમદાવાદખેલ વિશ્વ
KVS Sports: અમદાવાદમાં 53મી KVS રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનો થયો પ્રારંભ, આ તારીખ સુધી ચાલશે લીગ મેચો.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai KVS Sports: કેન્દ્રીય વિદ્યાલય સંસ્થાને રમતગમતની દુનિયામાં નવી ઊંચાઈઓ પર લઈ જવાના સંકલ્પ સાથે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયોમાં 53મી…
-
રાજ્યMain PostTop Post
Dussehra rally : ઠાકરે કે શિંદે… આ વર્ષે શિવાજી પાર્કમાં દશેરા સભા કોણ ગજવશે ? પાલિકાના નિર્ણય પર સૌની નજર..
News Continuous Bureau | Mumbai Dussehra rally : ગણેશોત્સવ બાદ હવે સૌ કોઈ નવરાત્રી અને દશેરા પર્વની રાહ જોઈ રહ્યા છે. દશેરાના તહેવારને હવે ગણતરીના દિવસો…
-
સુરત
Nasha Mukti Abhiyan: સુરતની કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયો ‘નશા મુક્તિ અભિયાન’ કાર્યક્રમ, વિદ્યાર્થીઓને લેવડાવી વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai Nasha Mukti Abhiyan: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજના યુવાનો નશામુક્ત બને એ માટે શાળા અને કોલેજોમાં નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવી…
-
દેશ
White Revolution 2.0 : ગૃહ મંત્રી અમિત શાહે શ્વેત ક્રાંતિ 2.0નો કર્યો શુભારંભ, આ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો પર રાષ્ટ્રીય પરિષદની કરી અધ્યક્ષતા.
by Hiral Meriaby Hiral MeriaNews Continuous Bureau | Mumbai White Revolution 2.0 : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ…
-
ધર્મ
Pitru Paksha 2024: અહીં પિંડ દાન ચઢાવવાથી પૂર્વજોની આત્માઓને મોક્ષ મળે છે. બિહારમાં ગયા કરતાં આઠ ગણું વધુ ફળદાયી
News Continuous Bureau | Mumbai Pitru Paksha 2024: ધાર્મિક ગ્રંથોમાં મૃત્યુ પછી પિંડ દાન અથવા પિતૃ તર્પણ ( Tarpan ) કરવાનું ખૂબ જ મહત્વ છે. એવું…