News Continuous Bureau | Mumbai NFSM FSS 2024: ફ્લાઇટ સેફ્ટી સેમિનાર (FSS) અને વર્ષ 2024 માટે વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) 12-13 નવેમ્બરના રોજ INS ડેગા, વિશાખાપટ્ટનમ ખાતે હેડક્વાર્ટર ઇસ્ટર્ન નેવલ કમાન્ડના નેજા હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ફ્લાઇટ સેફ્ટી સેમિનારનો ( FSS 2024 ) પ્રારંભ 12 નવેમ્બરે થયો હતો, જેમાં મુખ્ય અતિથિ, વાઈસ એડમિરલ રાજેશ પેંઢારકર,… Continue reading NFSM FSS 2024: વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) અને ફ્લાઈટ સેફ્ટી સેમિનાર (FSS) 2024નું થયું આયોજન, આ વિષયો પર કર્યું ધ્યાન કેન્દ્રિત.
