News Continuous Bureau | Mumbai નવી મુંબઈમાં જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગના એક ગંભીર કેસમાં અમલીકરણ નિદેશાલય (ED) એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ ઉરણ અને ઉલ્વે વિસ્તારમાં આવેલી અંદાજે ₹૧૭.૭૪ કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. આ કૌભાંડ સરકારી જંગલની જમીનને ખાનગી બતાવી, તેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને ટ્રાન્સફર કરી… Continue reading ED Seizes Assets Worth ₹17.74 Crore in Navi Mumbai : નવી મુંબઈમાં EDની મોટી સ્ટ્રાઈક: જમીન કૌભાંડમાં ₹૧૭.૭૪ કરોડની મિલકત જપ્ત, જંગલની જમીન NHAIને પધરાવી વળતર હડપવાનું મોટું કૌભાં
