News Continuous Bureau | Mumbai The Raja Saab Trailer: પાન-ઈન્ડિયા સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ટ્રેલરની શરૂઆત એક વિશાળ અને ડરામણી હવેલીથી થાય છે, જેની સાથે પ્રભાસના દાદા (સંજય દત્ત)નું રહસ્ય જોડાયેલું છે. વાર્તામાં દાદાના મૃત્યુ પછી પણ તેમની આત્મા હવેલીમાં ભયાનક શક્તિ તરીકે વસે છે અને… Continue reading The Raja Saab Trailer: સંજય દત્તનો ભયાનક ભૂતકાળ અને પ્રભાસનો અનોખો અંદાજ; હોરર-કોમેડીના નવા અવતારમાં જોવા મળશે સુપરસ્ટાર્સની જોડી
