News Continuous Bureau | Mumbai વાપી બલીઠા(Vapi Balitha) ખાતે ભૂતિયુ ફળિયામાં(Bhutiu Phalia) રહેતી 70 વર્ષીય વૃદ્ધાને 3 માસ બાદ મળવા ગયેલા દોહિત્રને(Dohitra) માત્ર હાડપિંજર(skeleton) મળ્યું હતું. નાનપણથી જ 62 ગુંઠા જંગલ જેવી જગ્યામાં એકલી રહેતી આ વૃદ્ધા મોતને ભેંટતા ટાઉન પોલીસે(Town Police) સ્થળ નિરીક્ષણ કરી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. વાપી બલીઠા ખાતે… Continue reading એકલવાયા રહેવાનું પરિણામ – વાપીમાં બલીઠા ખાતે 3 માસ પછી મળવા ગયેલા દોહિત્રને નાનીનું હાડપિંજર મળ્યું.
