ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 9 જૂન 2021 બુધવાર હાલ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, કોરોનાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનથી ઘણા લોકોના ધંધારોજગાર પર અસર પડી છે. કેટલીક કંપનીઓ પણ કોરોનાકાળમાં બંધ થઈ ગઈ છે. હાલના સમયગાળામાં ઘણાં પ્રોડક્શન હાઉસ પણ બંધ થવાના આરે પહોંચી ગયાં છે, જ્યારે ઘણા કલાકારો ડિપ્રેશનનો અને આર્થિક… Continue reading ટીવીના ‘હનુમાન’ નિર્ભય વાધવા આર્થિક મુશ્કેલીમાં, દોઢ વર્ષથી છે બેરોજગાર; જાણો કેવી રીતે ચલાવી રહ્યા છે પોતાનું ગુજરાન
