News Continuous Bureau | Mumbai Nita Ambani: મુકેશ અંબાણી ( Mukesh Ambani ) અને નીતા અંબાણી હાલમાં તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ( Anant Radhika Wedding ) તૈયારીઓમાં વ્યસ્ત છે. અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે આજે 12 જુલાઈના રોજ થઈ રહ્યા છે. આ દરમિયાન નીતા અંબાણી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. નીતા અંબાણીને ટ્રેડિશનલ લુકમાં… Continue reading Nita Ambani: નીતા અંબાણી કોઈપણ સેન્ડલ ફક્ત એક જ વાર પહેરે છે, 100 કરોડની કાર, પ્રાઈવેટ જેટ અને આ મોંઘી વસ્તુઓના છે શોખીન..
