સ્વીડનની સ્કેનિયા ઑટો કંપનીને લઈને સ્વીડિશ ન્યૂઝ ચેનલ સહિત 3 મીડિયા સંસ્થાઓએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. રિપોર્ટ અનુસાર, ઑટો મેકર સ્કેનિયાએ 2013 થી 2016 વચ્ચે ભારતના 7 અલગ-અલગ રાજ્યોમાં બસોના કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે લાંચ આપી હતી. આ ઉપરાંત એક ભારતીય મંત્રીને પણ કંપનીના અધિકારીઓએ લાંચ આપી હતી. આ આરોપ બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસ… Continue reading સ્વીડનની બસ કંપનીના કોન્ટ્રાક્ટની લાંચ બાબતની તપાસમાં આ કેન્દ્રીય મંત્રીનું નામ
Tag: nitiin gadkari
ગાડી ખરીદનાર ધારકો માટે સારા સમાચાર : જૂની કારને કરો સ્ક્રેપ અને મેળવો 5 ટકાનું ડિસ્કાઉન્ટ
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 08 માર્ચ 2021 જો તમારૂ વાહન જૂનુ થઈ ગયુ છે અને તમે નવી વાહન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સ્ક્રેપિંગ પોલિસીના આધારે હવે તમે જૂના વાહનને સ્ક્રેપ કરાવ્યા બાદ જો તમે નવું વાહન ખરીદો… Continue reading ગાડી ખરીદનાર ધારકો માટે સારા સમાચાર : જૂની કારને કરો સ્ક્રેપ અને મેળવો 5 ટકાનું ડિસ્કાઉન્ટ
