News Continuous Bureau | Mumbai Nitin gadkari biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ ‘ગડકરી’ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મરાઠી ભાષા માં બનાવવામાં આવી છે. આ ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે. દેશના હાઈવેને નવો લુક આપનાર અને હાઈવે-મેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા નીતિન ગડકરીના જીવન પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. … Continue reading Nitin gadkari biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના જીવન પર આધારિત ફિલ્મ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર રિલીઝ થશે ફિલ્મ
