News Continuous Bureau | Mumbai Dhurandhar: The Revenge: ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘ધુરંધર’ (૨૦૨૫) ની સિક્વલ ‘ધુરંધર: ધ રિવન્જ’ ની રિલીઝને હવે ૬ અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. અક્ષય ખન્નાના ડાન્સ અને દેશભક્તિના અંદાજે જે રીતે પહેલા ભાગમાં ધૂમ મચાવી હતી, તે જ સફળતાને દોહરાવવા માટે મેકર્સે હવે બીજા ભાગના પ્રમોશનલ પ્લાન તૈયાર કરી… Continue reading Dhurandhar: The Revenge: ‘ધુરંધર: ધ રિવન્જ’ ના ધમાકા માટે તૈયાર રહો! ફેબ્રુઆરીમાં રિલીઝ થશે પાવરફુલ ગીત, જાણો કઈ તારીખે લોન્ચ થશે ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટ્રેલર
