News Continuous Bureau | Mumbai Surat: બંધ પડેલા ટ્યૂબવેલ અને બોરવેલમાં બાળકોના પડી જવાના અકસ્માતો તેમજ ચાલુ, બાંધકામ ( Construction ) હેઠળ કે બંધ હાલતના બોર/કુવાઓને કારણે અકસ્માત/દુર્ઘટના નિવારવા માટે ગ્રામ્ય/તાલુકાઅને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની ( Nodal Officers ) નિમણુંક કરવામાં આવી છે. જે મુજબ સુરત જિલ્લા માટે જિલ્લા કક્ષાએ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ(પંચાયત)- સુરત, તાલુકાકક્ષાએ સંબંધિત તાલુકાના તાલુકા… Continue reading Surat: ચાલુ, બાંધકામ હેઠળ કે બંધ હાલતના બોર/કુવાઓને કારણે અકસ્માત/દુર્ઘટના નિવારવા માટે સુરત જિલ્લામાં ગ્રામ્ય/તાલુકા અને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણુંક
