News Continuous Bureau | Mumbai HMD ગ્લોબલે પોતાનો નવો બજેટ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન Nokia G22 લોન્ચ કર્યો છે. કંપનીએ તેને iFixit સાથે મળીને ડેવલપ કર્યો છે. આ ફોનમાં ક્વિકફિક્સ ડિઝાઇન સહિત ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. ક્વિકફિક્સ ડિઝાઇન જે યુઝર્સને રિપેર ગાઇડલાઇનનું ઝડપી ઍક્સેસ આપે છે. આના દ્વારા, યુઝર્સ પોતે સ્માર્ટફોનની ડિસ્પ્લે બદલી શકશે, ચાર્જિંગ પોર્ટ… Continue reading Nokia G22: બજેટ સ્માર્ટફોન લોન્ચ, 5050mAh પાવરફુલ બેટરી સાથે મળશે બેસ્ટ ફીચર્સ
