News Continuous Bureau | Mumbai નોકિયાએ(Nokia) ભારતમાં તેનો નવો 5જી ફોન લોન્ચ(5G phone launch) કર્યો છે. આ હેન્ડસેટ(handset) 50MP મેઇન લેન્સ સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. ફોન Qualcomm Snapdragon 695 પ્રોસેસર પર કામ કરે છે. લોન્ચ ઓફર હેઠળ યુઝર્સને ફ્રી નોકિયા ઈયરબડ મળી રહ્યા છે, જેની કિંમત 3599 રૂપિયા છે. નોકિયાએ ભારતમાં પોતાનો નવો… Continue reading નોકિયા G60 5G ભારતમાં લોન્ચ- આ છે 50MP કેમેરાવાળા ફોનની કિંમત-ઈયરબડ મળી રહ્યા છે ફ્રી
