News Continuous Bureau | Mumbai Madhur Bajaj Death: બજાજ ઓટોના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મધુર બજાજનું આજે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 63 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. મીડિયા રિપોર્ટ અનુસાર, મધુર બજાજને થોડા દિવસ પહેલા સ્ટ્રોક આવ્યા બાદ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે 5 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ… Continue reading Madhur Bajaj Death: બજાજ ગ્રુપના પૂર્વ વાઇસ ચેરમેન મધુર બજાજનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ..
