News Continuous Bureau | Mumbai દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની9Insurance Company) લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના IPOની રોકાણકારો(Investors) આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે 4 મેના LICનો IPO ઓપન થવાનો છે અને આ ઈશ્યુ 9 મે સુધી સબસ્ક્રાઇબ(Subscribe) કરી શકાશે. આ દરમિયાન અનલિસ્ટેડ માર્કેટમાં LICના શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 રૂપિયા પહોંચી ગયું છે. IPO ની… Continue reading LICનો IPO ઓપન થવા પહેલા જ ગ્રે માર્કેટમાં ધૂમઃ ગ્રે માર્કેટ પ્રિમિયમાં સતત વધારો, જાણો વિગતે.
