News Continuous Bureau | Mumbai Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના વડા મોહન ભાગવતે ઈન્ડિયા ( INDIA ) વિરુદ્ધ ભારત ( Bharat ) કેસ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરે. તેમણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. પ્રોપર નાઉન એટલે કે યોગ્ય સંજ્ઞાનું કોઈ ભાષાંતર… Continue reading Mohan Bhagwat: ભારત કે પછી ઇન્ડિયા? મોહન ભાગવતની દલીલ અને અપીલ. સંધનો નિર્ણય સ્પષ્ટ છે..
