News Continuous Bureau | Mumbai National Sports Governance Bill 2024: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ), રાષ્ટ્રીય રમત સંઘ (એનએસએફ) અને નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન્સ (એનએસપીઓ) સાથે મહત્વપૂર્ણ હિતધારકોની પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી.… Continue reading National Sports Governance Bill 2024: વિકસિત ભારતની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ આ બિલના મુસદ્દા પર કરી પરામર્શ બેઠકની અધ્યક્ષતા.
