News Continuous Bureau | Mumbai રાખી સાવંતે હાલમાં જ તેના પતિ આદિલ ખાન દુર્રાની પર મારપીટ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન અભિનેત્રીના રોજેરોજ ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં તે… Continue reading રાખી સાવંતે કર્યો તેના પતિ વિશે ચોંકાવનારો ખુલાસો, કહ્યું- તેણે મારા ન્યૂડ વીડિયો બનાવ્યા અને વેચ્યા
