News Continuous Bureau | Mumbai Numerology: અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય, તેમનો મૂલાંક 3 (Number 3) હોય છે. આ મૂલાંકના સ્વામી ગુરુ ગ્રહ હોવાથી આવા લોકો સ્વભાવે બુદ્ધિશાળી, દૂરદર્શી અને અત્યંત મહત્વાકાંક્ષી હોય છે. તેમને ‘મની મેગ્નેટ’ માનવામાં આવે છે કારણ કે તેમનામાં ધનને આકર્ષવાની અદભૂત ક્ષમતા હોય… Continue reading Numerology: શું તમારો મૂલાંક 3 છે? તો તમે છો ‘નસીબના બલી’, જાણો કયા વર્ષથી શરૂ થાય છે તમારી પ્રગતિની સુવર્ણ સફર.
