News Continuous Bureau | Mumbai સૂતી વખતે અંગોમાં ઝણઝણાટી આવે અથવા કળતર સામાન્ય રીતે પીડારહિત હોઈ શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે એવું લાગે છે કે હાથ અને પગમાં ઘણી કીડીઓ ફરતી હોય છે, અથવા કોઈ તેમને સોય અથવા તીક્ષ્ણ પિન વડે ચૂંટતું હોય. તે શારીરિક સમસ્યાઓનું(body helath) પરિણામ પણ હોઈ શકે છે જેમ કે પીઠની… Continue reading સ્વાસ્થ્ય જાણકારી- જો તમને પગમાં કે હાથમાં ઝણઝણાટી, સુન્નતા લાગે તો રહો સાવચેત-થઇ શકે છે આ બીમારી
