News Continuous Bureau | Mumbai Nysa devgan on singham again: સિંઘમ અગેન થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. અજય દેવગણ ની આ ફિલ્મે અત્યારસુધી 121 કરોડ ની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.તાજેતર માં જ કાજોલ અને અજય દેવગણ ની દીકરી નિસા દેવગને સિંઘમ અગેન જોઈ હતી. આ ફિલ્મ જોયા બાદ નિસા… Continue reading Nysa devgan on singham again: કાજોલ ની દીકરી નિસા એ જોઈ તેના પિતાની ફિલ્મ સિંઘમ અગેન, ઇન્સ્ટાગ્રામ પર રીવ્યુ શેર કરતા જણાવ્યું તેના ફેવરિટ હીરો વિશે
