News Continuous Bureau | Mumbai JP Nadda : એક તરફ કોંગ્રેસ સહિત 25 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનમાં તિરાડ પડી રહી છે, તો બીજી તરફ બીજેપીના ( BJP ) નેતૃત્વમાં એનડીએ ( NDA ) ગઠબંધનનું વ્યાપ વધી રહ્યું છે. નીતિશ કુમારે ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ ઉત્તર ભારતના બિહારમાં NDAની તાકાત વધી છે, જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુમાં પણ ઓલ ઈન્ડિયા અન્ના… Continue reading JP Nadda: દક્ષિણ ભારતમાં ધમાકેદાર એન્ટ્રી માટે તૈયારીમાં ભાજપ, જેપી નડ્ડા તામિલનાડુમાં આજે મળશે ભૂતપૂર્વ મુખ્યમંત્રીને.
