ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 11 ઑગસ્ટ, 2021 બુધવાર લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સુધારા બંધારણીય બીલ પસાર થયું છે. રાજ્યોને OBC અનામત યાદીઓ તૈયાર કરવાની સત્તા આપનારા 127 માં બંધારણીય સુધારા વિધેયકને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઇ છે.. સંસદના ઉપલા ગૃહમાં હાજર તમામ 186 સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો. આ પહેલા મંગળવારે લોકસભાએ… Continue reading OBC સમુદાયને કેન્દ્ર સરકારની મોટી ભેટ, લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયું આ બિલ, રાજ્યોને મળ્યો ‘વિશેષાધિકાર’
