News Continuous Bureau | Mumbai muncipal elections including mumbai and thane will be delayed ઓ.બી.સી. આરક્ષણ(OBC Reservation)ને લઈને મહારાષ્ટ્ર સરકારે લીધેલા મહત્વના નિર્ણયને કારણે હવે મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત રાજ્યના અનેક પાલિકા, નગરપાલિકાઓની ચૂંટણી (Elections) લંબાઈ જવાની છે. હાલ ચાલી રહેલા અધિવેશનમાં સોમવારે ઓ.બી.સી. આરક્ષણનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.… Continue reading ઓબીસી આરક્ષણને લઈને મહારાષ્ટ્ર સરકારે લીધું આ પગલુઃ મુંબઈ, થાણે સહિતની અન્ય પાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ લંબાઈ જશે..
