News Continuous Bureau | Mumbai Malad Crime મુંબઈના ઉપનગરીય વિસ્તાર મલાડમાં ત્રણ શખ્સોએ વિશ્વાસઘાત અને અત્યાચારની તમામ હદો વટાવી દીધી છે. માછલીના વ્યવસાય સાથે જોડાયેલી પીડિતાના ઘરે અવારનવાર આવતા ત્રણ પરિચિતોએ તેને ખાવા-પીવાની વસ્તુમાં નશીલો પદાર્થ આપી બેભાન કરી હતી. મહિલા જ્યારે અર્ધબેભાન અવસ્થામાં હતી ત્યારે આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ ઘૃણાસ્પદ કૃત્યનો મોબાઈલમાં વીડિયો પણ… Continue reading Malad Crime: મલાડમાં પરિચિતોની હેવાનીયત મહિલાને નશીલો પદાર્થ આપી આચર્યું દુષ્કર્મ; અશ્લીલ વીડિયો બનાવી ₹૫ લાખ પડાવ્યા બાદ સોશિયલ મીડિયા પર કર્યા વાયરલ.
